આપણી સામાજિક માસિક પત્રિકા "રાવ દર્પણ" દ્વારા મને વાવ-થરાદ અને બનાસકાંઠા નો મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સોંપી, તો આપણા થરાદ પ્રાંત ના કોઈ પણ સમાચાર આપ રાવ દર્પણ માં પ્રકાશિત કરવા માંગો છો તો મને મોકલી આપો..🙏 જય માતાજી
શ્રી રાવ સેવા સમિતિ
0
Tags
થરાદ પ્રાંત
إرسال تعليق