📌 About Us (અમારા વિશે)
“શ્રી રાવ સેવા સમિતિ” એક વિશ્વસનીય અને ઝડપી વિકસતી સામાજિક ન્યૂઝ પોર્ટલ વેબસાઇટ છે, જેનો હેતુ વાચકો સુધી સાચી, નિષ્પક્ષ અને તાજી માહિતી પહોંચાડવાનો છે. અમારી વેબસાઇટ https://www.shriraosevasamiti.online પર અમે રાજ્ય, દેશ અને વિશ્વભરના “રાવ સમાજ” ના સામાજિક મુદ્દાઓ, શિક્ષણ, રાજકારણ, ટેક્નોલોજી, આરોગ્ય, સંસ્કૃતિ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર માહિતી પ્રદાન કરીએ છીએ.
અમારી ટીમ સત્યતા, પારદર્શિતા અને વાચકોના વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે. અમે હંમેશા સચોટ અને પ્રમાણભૂત માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ.અત્યાર ના આધુનિક યુગમાં સમાજ ટેકનોલોજી તરફ આગળ વધે તે હેતુ ને ધ્યાનમાં રાખી આ પોર્ટલ બનાવ્યું છે. ૧૦% લોકો પણ આ પોર્ટલ થકી કઈક શીખશે તો પણ અમારો પ્રયાસ સફળ થશે. આપણી આ સેવા સમિતિ ની સ્થાપના 2015 માં થઈ હતી આજે ૧ દાયકો પૂર્ણ કર્યો છે
Post a Comment