આપ જોઈ રહ્યા છો એ કોઈ ફોટો નથી પણ અર્ચના વિધા ભવન ના ગેટ પર લાગેલું હોર્ડિંગ છે માર્ચ 2022 માં ધોરણ 12 ના કોમર્સ ના 5 ટોપર છે જેમાં આપણી દીકરી કે દિકરા નો ફોટો હોય તો ગર્વ થાય ને..? દર વર્ષે સૌ સારું પરિણામ લાવે અને આવા હોર્ડિંગ માં આપણા બાળકો ને સ્થાન મળે એવી શુભેરછાઓ, પાયલ ને પણ ખૂબ ખૂબ શુભેચ્છા 💐🎉💖🎈
સમાજ ના સૌ બાળકો આવા હોર્ડિંગ જોઈ મહેનત વધારે અને સારા પરિણામ મેળવે એવી સૌને ખુબ ખૂબ શુભેચ્છાઓ 💐🎉 પાયલ ને પણ ખૂબ ખૂબ શુભેરછાઓ 🎉💐📚
શ્રી રાવ સેવા સમિતિ
0
Post a Comment