Home
About
Contact Us
Home
ताज़ा खबरें
મુખ્ય સમાચાર
થરાદ પ્રાંત
રાષ્ટ્રીય
રાજનીતિ
શિક્ષણ
રમતગમત
મનોરંજન
આરોગ્ય
ધર્મ
અપરાધ
ટેકનોલોજી
વ્યાપાર
Top News
ખૂબ ખૂબ અભિનંદન 💐 રિદ્ધિબેન
થરાદ માં યોજાયેલ ભવ્ય ડિરેક્ટરી વિમોચન ની તસ્વીરો.. શાશનિક રાવ સમાજ ની થરાદ પ્રાંત ની આ પ્રથમ ડિરેક્ટરી છે.13/03/2026 ના રોજ હોટેલ ફ્લેમિંગો રેસ્ટ માં વિમોચન સમારોહ યોજાયો તેની એક ઝલક...!! 💐🎊🙏 યાદગાર તસ્વીરો
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા બનાસકાંઠા કન્વીનર શ્રી વસંતસિંહ પુનમાજી રાવ (ઘંટિયાળી- ડીસા) ની અધ્યક્ષતામાં સમગ્ર બનાસકાંઠા માં સમાજ એકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.ડીસા ની ડિસેન્ટ હોટલ મુકામે યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ત્યારની યાદગાર તસ્વીરો
આવો આપ પણ આપણી સંસ્થા ને સહયોગ આપો 🙏
સમાજ ના સૌ બાળકો આવા હોર્ડિંગ જોઈ મહેનત વધારે અને સારા પરિણામ મેળવે એવી સૌને ખુબ ખૂબ શુભેચ્છાઓ 💐🎉 પાયલ ને પણ ખૂબ ખૂબ શુભેરછાઓ 🎉💐📚
છોગસિંહજી રાવ શિક્ષા સમિતિ ભીનમાલ દ્વારા અમારા થરાદ પ્રાંત ના 95% થી વધુ માર્કસ મેળવનાર તેજસ્વી તારલાઓ નું સન્માન અમારા ઘંટિયાળી ગામે ખોડિયાર માતાજી મંદિર ના પ્રાંગણ માં કરવામાં આવ્યું હતું એની યાદગાર તસવીરો.10/08/2025
ખૂબ ખૂબ અભિનંદન 💐 પાયલ બેન, 92.71% Std: 11
ગણેશજી રાવ પરિવાર મોરવાડા દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ તારીખ: 03/11/2024 ભાઈબીજ ના રોજ ઢીમા જાનકીદાસજી ના સાનિધ્ય માં યોજાઈ ગયો.. જેની યાદગાર તસ્વીરો..
વિધાર્થી સન્માન સમારોહ 2026
આપણી સામાજિક માસિક પત્રિકા "રાવ દર્પણ" દ્વારા મને વાવ-થરાદ અને બનાસકાંઠા નો મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સોંપી, તો આપણા થરાદ પ્રાંત ના કોઈ પણ સમાચાર આપ રાવ દર્પણ માં પ્રકાશિત કરવા માંગો છો તો મને મોકલી આપો..🙏 જય માતાજી
Home
શિક્ષણ
ખૂબ ખૂબ અભિનંદન 💐 રિદ્ધિબેન
શ્રી રાવ સેવા સમિતિ
April 17, 2026
0
You Might Like
View all
Post a Comment
Previous Post
Next Post
Crime News
Sports
संपर्क फ़ॉर्म
Post a Comment