બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા બનાસકાંઠા કન્વીનર શ્રી વસંતસિંહ પુનમાજી રાવ (ઘંટિયાળી- ડીસા) ની અધ્યક્ષતામાં સમગ્ર બનાસકાંઠા માં સમાજ એકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.ડીસા ની ડિસેન્ટ હોટલ મુકામે યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ત્યારની યાદગાર તસ્વીરો
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા બનાસકાંઠા કન્વીનર શ્રી વસંતસિંહ પુનમાજી રાવ (ઘંટિ…