દિનેશભાઈ અને દલપતભાઈ ને ખૂબ ખૂબ શુભેરછાઓ 🎉🎊💐 શ્રી રાવ સેવા સમિતિ April 19, 2026 गुजरात के थराद ज़िले में थराद की नंबर-१ सोसायटी *श्री बालाजी बंगलोज ९३* का आज अक्षरतृतीया के पावन …
અમારા ગામ ઘંટિયાળી માં પ્રાથમિક શાળા ના નવીન મકાન માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યુ .૨૭/૦૩/૨૦૨૬શુક્રવાર સવારે 9:30 કલાકે શ્રી રાવ સેવા સમિતિ April 12, 2026
24/10/2025 શુક્રવાર ના રોજ જાદવ પરિવાર કાસવી દ્વારા સન્માન કરેલા તેજસ્વી તારલાનું લિસ્ટ. અને યાદગાર ફોટો, તમામ ને અભિનંદન 💐 શ્રી રાવ સેવા સમિતિ April 12, 2026
આપણી સામાજિક માસિક પત્રિકા "રાવ દર્પણ" દ્વારા મને વાવ-થરાદ અને બનાસકાંઠા નો મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સોંપી, તો આપણા થરાદ પ્રાંત ના કોઈ પણ સમાચાર આપ રાવ દર્પણ માં પ્રકાશિત કરવા માંગો છો તો મને મોકલી આપો..🙏 જય માતાજી શ્રી રાવ સેવા સમિતિ April 10, 2026
થરાદ માં યોજાયેલ ભવ્ય ડિરેક્ટરી વિમોચન ની તસ્વીરો.. શાશનિક રાવ સમાજ ની થરાદ પ્રાંત ની આ પ્રથમ ડિરેક્ટરી છે.13/03/2026 ના રોજ હોટેલ ફ્લેમિંગો રેસ્ટ માં વિમોચન સમારોહ યોજાયો તેની એક ઝલક...!! 💐🎊🙏 યાદગાર તસ્વીરો શ્રી રાવ સેવા સમિતિ April 10, 2026 …