Top News

બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા બનાસકાંઠા કન્વીનર શ્રી વસંતસિંહ પુનમાજી રાવ (ઘંટિયાળી- ડીસા) ની અધ્યક્ષતામાં સમગ્ર બનાસકાંઠા માં સમાજ એકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.ડીસા ની ડિસેન્ટ હોટલ મુકામે યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ત્યારની યાદગાર તસ્વીરો

બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા બનાસકાંઠા કન્વીનર શ્રી વસંતસિંહ પુનમાજી રાવ (ઘંટિયાળી- ડીસા) ની અધ્યક્ષતામાં સમગ્ર બનાસકાંઠા માં સમાજ એકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.ડીસા ની ડિસેન્ટ હોટલ મુકામે યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. મુખ્ય અતિથિ માં શ્રવણસિંહજી રાવ- બોરલી,મિહિરભાઇ બ્રહ્મભટ્ટ - અમેરિકા, સંજયભાઈ બ્રહ્મભટ્ટ - ડીસા, ભરતભાઈ બારોટ - કંથરાવી, જસવંતસિંહ બ્રહ્મભટ્ટ - સુરત, અજયભાઈ બારોટ, રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ-મહેસાણા, દિલિપભાઈ બારોટ -જૂનાડીસા પધાર્યા.ડીસા શહેર,જુનાડીસા,સોતામલા થી બહોળી સંખ્યામાં અનેક જ્ઞાતિબંધુઓ આયોજન માં હાજર રહ્યા.સૌએ સામાજિક એકતા, શિક્ષણ, સુધારા માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા.અંતે સૌએ સાથે ભોજન પ્રસાદ લીધો.

Post a Comment

Previous Post Next Post

Crime News

Sports