Home
About
Contact Us
શ્રી રાવ સેવા સમિતિ | Shri Rao Seva Samiti News | Gujarati News Portal | Latest Updates Gujarat
Home
ताज़ा खबरें
મુખ્ય સમાચાર
થરાદ પ્રાંત
રાષ્ટ્રીય
રાજનીતિ
શિક્ષણ
રમતગમત
મનોરંજન
આરોગ્ય
ધર્મ
અપરાધ
ટેકનોલોજી
વ્યાપાર
Top News
છોગસિંહજી રાવ શિક્ષા સમિતિ ભીનમાલ દ્વારા અમારા થરાદ પ્રાંત ના 95% થી વધુ માર્કસ મેળવનાર તેજસ્વી તારલાઓ નું સન્માન અમારા ઘંટિયાળી ગામે ખોડિયાર માતાજી મંદિર ના પ્રાંગણ માં કરવામાં આવ્યું હતું એની યાદગાર તસવીરો.10/08/2025
ખૂબ ખૂબ અભિનંદન 💐 રિદ્ધિબેન
ગણેશજી રાવ પરિવાર મોરવાડા દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ તારીખ: 03/11/2024 ભાઈબીજ ના રોજ ઢીમા જાનકીદાસજી ના સાનિધ્ય માં યોજાઈ ગયો.. જેની યાદગાર તસ્વીરો..
આપણા મિલન ભાઈ એ માર્ચ 2026 માં અંગ્રેજી માધ્યમ CBSE માં ધોરણ-૮ માં શાળા માં 95% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન 💐🎈🎉🎊 ઉત્તરોતર પ્રગતિ કરો એવી શુભેરછાઓ
આપણા આનંદભાઈ એ પણ 10th CBSE માં 86% મેળવ્યા છે. ખૂબ ખૂબ શુભેરછાઓ 🎉,🎊🎈💕
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા બનાસકાંઠા કન્વીનર શ્રી વસંતસિંહ પુનમાજી રાવ (ઘંટિયાળી- ડીસા) ની અધ્યક્ષતામાં સમગ્ર બનાસકાંઠા માં સમાજ એકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.ડીસા ની ડિસેન્ટ હોટલ મુકામે યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ત્યારની યાદગાર તસ્વીરો
अपना कार्यक्रम राव दर्पण में प्रकाशित हुवे ..!
સમાજ ના સૌ બાળકો આવા હોર્ડિંગ જોઈ મહેનત વધારે અને સારા પરિણામ મેળવે એવી સૌને ખુબ ખૂબ શુભેચ્છાઓ 💐🎉 પાયલ ને પણ ખૂબ ખૂબ શુભેરછાઓ 🎉💐📚
ખૂબ ખૂબ અભિનંદન 💐 પાયલ બેન, 92.71% Std: 11
થરાદ માં યોજાયેલ ભવ્ય ડિરેક્ટરી વિમોચન ની તસ્વીરો.. શાશનિક રાવ સમાજ ની થરાદ પ્રાંત ની આ પ્રથમ ડિરેક્ટરી છે.13/03/2026 ના રોજ હોટેલ ફ્લેમિંગો રેસ્ટ માં વિમોચન સમારોહ યોજાયો તેની એક ઝલક...!! 💐🎊🙏 યાદગાર તસ્વીરો
Showing posts with the label
home-text
No results found
That is All
संपर्क फ़ॉर्म